<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

મોટા આર્થિક સુધારાઓનો પ્રારંભઃ જીઍસટીમાં ૧૨% અને ૨૮% નો દર દૂર કરવાના પ્રસ્તાવને ગ્રુપ ઓફ મિનિસ્ટર (જીઓઍમ) દ્વારા મંજૂરીની મ્હોર ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહના વડપણ હેઠળ આર્થિક અને સામાજીક ક્ષેત્રમાં સુધારા સુચવવા માટે બે નવા અનૌપચારીક ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓઍમ)ની સરકારે રચના કરી છે

(2:27 PM IST)