<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

કલેકટર દ્વારા મહેસુલ અપીલના કેસોનો ધડાધડ નિકાલઃ ૬પ૦ માંથી ૪૮૯ નું હિયરીંગ પૂર્ણ કરાયું ૧૬૪ ઠરાવ પર લેવાયા ૪૦ કેસમાં ચૂકાદા જાહેર : રાજકોટ જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે જણાવ્‍યું હતું કે પેન્‍ડીંગ ૬૫૦ માંથી ૪૮૯ કેસોનું હિયરીંગ પૂર્ણ કરી લેવાયું છેઃ જેમાં મહેસુલ અપીલના ૧૬૪ કેસો ઠરાવ પર લઇ ૪૦ કેસોમાં ચુકાદા જાહેર કરાયા છે. જેમાંથી મોટા ભાગના ખાનગી હોવાનો નિર્દેશઃ શરતભંગ કરનાર ૬ પાર્ટી પ્‍લોટના કેસો અંગે હિયરીંગ કરી લેવાયું: હવે આકરો દંડ ફટાકારાશે. આજે બપોર બાદ મહેસુલ-અપીલનું બોર્ડઃ ૪૦ કેસોમાં સૂનાવણી.

(2:32 PM IST)