<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નવા CEO તરીકે IAS આલોક કુમાર પાંડેની નિમણૂક : રાહત કમિશનર અને મહેસૂલ વિભાગના સચિવ આલોક કુમાર પાંડેને GSDMAના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો હવાલો સોંપાયો : IAS અનિલ આનંદની જગ્યાએ નિમણૂક

(8:06 PM IST)