<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

કોકીલાબેન અંબાણીની તબિયત બગડી: મુંબઈમાં તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરાયા : ૯૧ વર્ષીય કોકીલાબેન ધીરુભાઈ અંબાણીની તબિયત વધુ નાદુરસ્ત બનતાં તેમને મુંબઈમાં એચ એન રિલાયન્સ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે એરલિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમના પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી બન્ને તેમની સાથે છે. : સમગ્ર અંબાણી પરિવાર બહારથી પરત ફરીને મુંબઈના કલીના એરપોર્ટ પર પહોંચ્યો છે, જ્યાં ખાનગી જેટ પ્લેનનું ઉતરાણ થયું છે. વિરલ ભાયાણીએ આ અંગેનો વીડિયો પોસ્ટ કર્યો છે, અને વધુ વિગતો મળી રહી છે.

(9:33 AM IST)