News of Friday, 22nd August 2025
ટ્રમ્પ ફરી ત્રાટક્યા : વિદેશીઓને ટ્રક પણ ચલાવવા નહિ દયે : બંધ કર્યા વિઝા : ૬ લાખના પગાર માટે ઉમટતા હતા ભારતીય લોકો અમેરિકાએ વિદેશી ટ્રક ડ્રાઇવરોને કોમર્શિયલ લાયસન્સ આપવા ઉપર તત્કાલ પ્રતિબંધ ફરમાવી દિધો છે. ભારતથી રોજગારી માટે અમેરિકા જતા બેરોજગાર યુવાન માટે આ દુઃખદ સમાચાર છે

(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
