News of Saturday, 23rd August 2025
અનિલભાઈની માઠી દશા : ઈડી પછી સીબીઆઇઍ પગલા પાડ્યા : હજારો કરોડ રૂપિયાના બેન્ક ફ્રોડ કેસમાં સપડાયેલા રિલાયન્સ પરિવારના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીને ત્યાં ઈડી પછી હવે સીબીઆઈઍ દરોડા પાડવાના શરૂ કર્યા છે : હાલમાં તેમના પરિસરમાં તપાસ ચાલી રહ્નાનું પ્રસિદ્ધ થયુ છે

(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
