<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

પ્રશ્નપત્ર લીકના આરોપો બાદ રવિવારે જમ્મુ અને કાશ્મીરમાં ભરતી પરીક્ષા રદ:જમ્મુ અને કાશ્મીર સેવા પસંદગી બોર્ડ (JKSSB) એ લેખિત પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી અને કહ્યું કે પરીક્ષા નવેસરથી લેવામાં આવશે

(12:07 AM IST)