News of Monday, 25th August 2025
લાલબાગચા રાજાનું પ્રવેશદ્વાર આવું અનોખુ : લાલબાગચા રાજાનું મુખ્ય પ્રવેશદ્વાર આ વખતે જબરદસ્ત બની રહ્યું છે. ગઈ કાલે લાલબાગના ફલાયઓવર પર કેટલાય લોકો આ સજાવટને જોવા ઊભા રહી ગયા હતા અને ઘણા લોકોએ હાથ જોડીને વંદન કર્યાં હતાં.

(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
