News of Monday, 25th August 2025
શ્રી શાંતિનાથ જિનાલયમાં પ.પૂ. સાધ્વીજી ભગવંત પૂરદર્શિતાશ્રીજી તથા રીધીદર્શિતાશ્રીજી મ.સાહેબની નિશ્રામાં શ્રી મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવેલ. પારણું ઘરે લઈ જવાનો લાભ પ્રવિણચંદ્ર શાંતિલાલ મહેતા પરિવારે લીધેલ હતો

(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
