News of Monday, 25th August 2025
બુધવાર-ગુરૂવારનું કલેકટરનું મહેસૂલ અપીલનું બોર્ડ રદ્દઃ સ્વાગત કાર્યક્રમઃ R.O. મીટીંગ આ બુધવારે ર૭મીએ સંવત્સરીની જાહેર રજા તથા ગુરૂવારે જીલ્લા સ્વાગત અને રેવન્યુ ઓફીસરોની મીટીંગ હોય રાજકોટ કલેકટરનું મહેસૂલ-અપીલના કેસોનું બોર્ડ રદ્દ કરાયું છેઃ જે હવે શુક્રવારે બપોર બાદ મળશેઃ જેમાં ૪૦ થી વધુ કેસોની સુનાવણી થશેઃ R.O. મીટીંગમાં કલેકટર દ્વારા મહેસૂલના રર મુદાઓ અંગે સમીક્ષા...

(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
