<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

કેશોદમાં વંદે ભારત ટ્રેનની અડફેટે એક મહિલાનું મોત: મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો: મહિલા શાકભાજી ખરીદીને ઘરે જવા ટ્રેક ઓળંગી રહી હતી ત્યારે અકસ્માત: રેલવે પોલીસે અકસ્માતની ઘટના અંગે તપાસ હાથ ધરી

(6:44 PM IST)