<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ:ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાયા:મંદીર પરીસરમાં સાબરમતી નદીના પૂરના પાણી ઘુસ્યા :ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ

(6:47 PM IST)