<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

ગોંડલનો જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફલો : ગોંડલઃ ગોંડલનો જીવા દોરી સમાન વેરી તળાવ ઓવરફલો ઉપરવાસ વરસાદને કારણે કોટડાસાંગાણી પાંચીયાવદરમાં વરસાદને કારણે ઓવરફલો થયો છે.(તસ્‍વીર-અહેવાલઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(10:51 AM IST)