<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે દિવસના જાપાન પ્રવાસે છે. આ દરમિયાન, પીએમ મોદી જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાને મળશે. તેઓ 15મા ભારત-જાપાન વાર્ષિક સમિટમાં પણ ભાગ લેશે

(1:01 AM IST)