News of Friday, 29th August 2025
કરોડો રૂપિયાના સુરત બીટકોઈન કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટની ઍસીબી અદાલતે અમરેલી પંથકના મનાતા ટોચના પોલીસ ઓફીસર, પીઆઈ, કોન્સ્ટેબલો, પૂર્વ ધારાસભ્ય સહિત ૧૪ને દોષિત જાહેર કર્યાનું ટીવી૧૩ જણાવે છે. શૈલેષ ભટ્ટનું અપહરણ કરી બીટકોઈન, નાણા પડાવ્યાનો કેસ હતો. વિગતો મેળવાઈ રહી છે.

(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
