તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Saturday, 30th August 2025
પ્રધાનમંત્રી મોદી ચીન પહોંચશે. જ્યાં તેઓ 31 ઓગસ્ટથી શરૂ થનારા SCO સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી શનિવારે સાંજે જાપાનથી તિયાનજિન પહોંચશે, જ્યાં તેઓ રવિવારે બપોરે લગભગ રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
