News of Saturday, 30th August 2025
ભરૂચના અંકલેશ્વરના ગડખોલ ગામમાં 5 વર્ષના બાળકનું મોત: પૂજા માટે બનાવાયેલા કુંડમાં ડૂબી જતાં મોત, ન્હાવા પડેલા 2 બાળકમાંથી 1 ડૂબી જતા મોત, વરસાદના કારણે કુંડમાં પાણી વધી જતા દુર્ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી

(1:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
