<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

શામળાજી-ભિલોડા રોડ પર પિતા-પુત્ર તણાયા, જેસીંગપુર પાસે પાણીના પ્રવાહમાં તણાયા, પિતા તણાતા પુત્રએ બચાવવા કર્યો પ્રયાસ, ડાયવર્ઝનમાં ડૂબી જતા પિતાનું મોત, પુત્રનો બચાવ.

(1:13 AM IST)