<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

અફઘાનિસ્તાનમાં ૬.૩નો મહાભયાનક ભૂકંપ: અનેકના મોત: પાકિસ્તાન અને દિલ્હી સુધી આંચકા અનુભવાયા : અફઘાનિસ્તાનમાં ૬.૩ની તીવ્રતાનો ભૂકંપ, ૨૦ મોત: ૧૧૫થી વધુ ઘાયલ, ઘર કાટમાળમાં ફેરવાયા; પાકિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા: ૪.૩ થી ૫.૭ના ૩ આફ્ટરશોક : અફઘાનિસ્તાનમાં અનેક ઇમારતો તૂટી પડી: મૃત્યુ આંક મોટો થવાનો સંભવ: દિલ્હી એનસીઆર સુધી ભૂકંપના આંચકાનો અનુભવ થયો

(9:32 AM IST)