News of Monday, 1st September 2025
અનિરૂદ્ધસિંહ જાડેજાની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી :રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે : હવે અનિરૂદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કરવુ પડશે : પીટીશનની સુનાવણી દરમિયાન ૧૮મીએ સરેન્ડર કરી દેવા આદેશ અપાતા અનિરૂદ્ધસિંહને ફરી ઝાટકો વાગ્યો

(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
