<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

હેમા માલીનીએ મુંબઇના ઓશીવાળામાં ૧૨.૫૦ કરોડના બે એપાર્ટમેન્‍ટ વેચ્‍યા દરેકની કિંમત રૂા. ૬.૨૫ કરોડ : ૩૧માં માળે આવેલ છે એપાર્ટમેન્‍ટ : ૩૧.૨૫ લાખની સ્‍ટેમ્‍પ ડયુટી ચૂકવાય

(3:42 PM IST)