<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

GST કલેક્શનમાં ફરી ઉછાળો : ઓગસ્ટ 2025માં રૂ. 1.86 લાખ કરોડની આવક, પાછલા મહિના કરતાં 6.5%નો વધારો : સરકારી આંકડા મુજબ ઓગસ્ટ 2024ના રૂ. 1.75 લાખ કરોડના કલેક્શનની તુલનામાં આ વર્ષે નોંધપાત્ર વૃદ્ધિ : જ્યારે ગત મહીનર, જુલાઈ 2025માં GST આવક રૂ. 1.96 લાખ કરોડ હતી

(5:13 PM IST)