<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

દેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે ત્રણ દિવસની જેલ મુક્તિ મળશે : વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર ત્રણ દિવસ મળવાનું હોય સત્રમાં ચૈતર વસાવા વિધાનસભામાં હાજર રહી શકે એ માટે ત્રણ દિવસના કામ ચલાઉ જામીન મળ્યા છે (વિજય વસાણી અકિલા)

(8:37 PM IST)