<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

ટેરિફ ટેન્શન વચ્ચે આશ્ચર્યજનક મૈત્રીપૂર્ણ કવાયત! : ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 'યુદ્ધ અભ્યાસ'નો અલાસ્કામાં પ્રારંભ : વ્યાપારિક તણાવ છતાં બંને દેશોએ સંરક્ષણ સહયોગને મજબૂત કરવાના સંકેત આપ્યા : અલાસ્કામાં બે અઠવાડિયા સુધી ચાલનારી કવાયત આજથી શરૂ (ન્યૂઝફર્સ્ટ)

(9:53 PM IST)