<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

પાકિસ્તાન સાથેની સરહદ નજીક ફરી 'ઓપરેશન સિંદૂર'ની તૈયારી! : અરબી સમુદ્રમાં ભારતીય વાયુસેના કરશે 'મેગા' સૈન્ય અભ્યાસ : પાકિસ્તાનના કરાચીથી માત્ર 370 કિ.મી. અને તેના એરસ્પેસથી 129 કિ.મી. નજીક ભારતીય વાયુસેના યોજશે ભવ્ય કવાયત : 2 અને 3 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાશે જબ્બર કવાયત (ન્યૂઝફર્સ્ટ)

(10:02 PM IST)