News of Monday, 1st September 2025
વડાપ્રધાન મોદીનું ચીનથી પરત ફર્યા બાદ તરત જ, દેશમાં ચાલી રહેલ પૂરની ગંભીર સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત : પંજાબના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી : PM મોદીએ CM ભગવંત માનને કેન્દ્ર તરફથી તમામ મદદની ખાતરી આપી : જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં સ્થળ પર મૂલ્યાંકન માટે આંતર-મંત્રાલય ટીમોની કરી રચના : ટૂંક સમયમાં ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવશે

(10:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
