News of Monday, 1st September 2025
કચ્છના મુન્દ્રામાં ધીંગાણાનો વીડિયો વાયરલ: ઝીરો પોઇન્ટ તરફ જતા માર્ગે આવેલી ચાની હોટલે ગઈ તા.૩૦ ના મોડી રાત્રે નજીવી બાબતે થયેલ બોલાચાલી બાદ ધોકા અને પાઇપ વડે ખેલાયેલા ધીંગાણાના સીસી ટીવી ફૂટેજનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે કુલ ૨૦ જણ સામે મારામારી અને જાહેરનામા ના ભંગ સહિતની કલમો તળે ગૂનો નોંધી તપાસ હાથ ધરી છે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જુઓ વિડીયો

(11:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
