<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

સુરતમાં બનાવટી પાસપોર્ટનું મોટું કૌભાંડ ઝડપાયું : યુરોપ સહિતના દેશોના નકલી પાસપોર્ટ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ : પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની દહેશત સાચી ઠરી : ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા, પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ચૌધરીની ટીમ અને SOGની ટીમે અડાજણ વિસ્તારમાંથી પ્રતીક શાહ નામના શખ્સને ઝડપયો : મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા

(1:22 PM IST)