<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd September 2025

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 'ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ'નું નામ બદલીને 'ડિપાર્ટમેન્ટ ઓફ વોર' કરી શકે છે : વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું : ભારતીય સમય પ્રમાણે આજ રાત્રે 11.30 કલાકે સત્તાવાર જાહેરાતની શક્યતા : રાષ્ટ્રપતિ જાહેરાત બાદ તરત જ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે, જે અમેરિકી સંરક્ષણ નીતિમાં આક્રમક પરિવર્તનનો સંકેત છે (ન્યૂઝફર્સ્ટ)

(6:08 PM IST)