<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

દિલ્હીમાં બે દિવસીય GST કાઉન્સિલની બેઠક યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા નાણામંત્રી નિર્મલા સીતારમણ કરશે. આ બેઠકમાં GST સુધારા અંગે નિર્ણય લેવામાં આવશે.

(12:38 AM IST)