<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd September 2025

ભારત-અમેરિકા સંબંધોમાં નવો તણાવ! : ટ્રમ્પ પ્રશાસન રશિયન તેલ ખરીદી મુદ્દે ભારત પર ત્રીજા તબક્કાના ટેરિફ લાદવા વિચારણા કરી રહ્યું છે : અમેરિકા ભારતીય કંપનીઓ પર નજર રાખી રહ્યું છે : ટ્રમ્પ દ્વારા પ્રથમ તબક્કામાં 25% અને બીજા તબક્કામાં વધારાના 25% ટેરિફ લાદ્યા બાદ હવે વધુ ટેરિફની શક્યતા, જેણે ભારત-અમેરિકાના વ્યાપારિક સંબંધોમાં અસ્થિરતા વધારી છે (ન્યૂઝફર્સ્ટ)

(11:13 PM IST)