<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

પ્રધાનમંત્રી મોદીની માતા સાથે થયેલા દુર્વ્યવહારના વિરોધમાં આજે બિહાર પાંચ કલાક માટે બંધ રહેશે:સવારે 7 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી બંધનું એલાન: હોસ્પિટલો, એમ્બ્યુલન્સ અને રેલ્વે જેવી આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી

(12:49 AM IST)