હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 4th September 2025
ટ્રમ્પ યોજશે ભવ્ય ડિનર પાર્ટી : અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં વિશ્વના 30-35 ટોચના ઉદ્યોગપતિઓ સાથે કરશે રાત્રી ભોજ! : ટિમ કૂક, માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, સેમ ઓલ્ટમેન, જેફ બેઝોસ સહિતના દિગ્ગજોને મળ્યું આમંત્રણ : વ્હાઇટ હાઉસના ભવ્ય રોઝ ગાર્ડનમાં યોજાશે ખાસ ગાલા ડિનર : આ ગાલા ડિનરમાં ક્યાં ભારતીય ઉદ્યોગપતિઓ હાજર રહેશે તેના પર સૌની નજર! (ન્યૂઝફર્સ્ટ)

(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
