<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

રાજકોટ : વૈશાલી નગર , રૈયા રોડ ખાતે , GSPC ગેસની મેઈન લાઇનમાં ભંગાણ થતા, ભારે ગેસ લીકેજ થતા લોકોમાં ભાગ દોડ મચી ગઇ, ગેસ મોટા પ્રમાણમાં લીકેજ થવાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે , ગેસની ભયંકર દુર્ગધ આખા વિસ્તારમાં ફેલાણી. આગ લાગવાનો ભય હોવાથી ફાયર બ્રિગેડ તેમજ અધિકારીઓ દોડી ગયા, ઘટના સ્થળે ખડેપગે.. (કર્ટસી અર્જુન તોગાભાઇ ધોળકિયા, અકિલા શ્રોતા):જુઓ વિડીયો

(12:25 PM IST)