<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

રવિવારે રાજકોટમાં GPSC પરીક્ષાઃ ૩૭ કેન્‍દ્રોઃ ૮ હજાર ઉમેદવાર : આગામી રવિવાર તા.૭ના રોજ રાજકોટમાં GPSC‍ દ્વારા નાયબ સેકશન અધીકારી અને નાયબ મામલતદારની પરીક્ષા લેવાશે કુલ ૩૭ કેન્‍દ્ર ઉપર ૮ હજાર ઉમેદવારો પરીક્ષા આપશેઃ પેપરનો સમય સવારે ૧૧ થી ૧ નો રહેશેઃ સૂપરવાઇઝર તથા પોલીસ બંદોબસ્‍ત અંગે કલેકટરના આદેશો...

(2:39 PM IST)