<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

સૌરાષ્ટ્રમાં મોટો અકસ્માત: રાજકોટની આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ત્રણ પરપ્રાંતિય વિદ્યાર્થીના કરુણ મૃત્યુ : રાજકોટ નજીક આટકોટના જંગવડ પાસે કાર પલ્ટી જતાં આરકે યુનિવર્સિટીના ૩ છાત્રોના મોત: ઇનોવા કાર ભાડે કરી દિવ જતા હતાં: આંધ્રના ૧૯ વર્ષીય નરેશ સુબ્બારાવ, તેલંગાણાના ૧૯ વર્ષીય મોથી હર્ષા, ૧૯ વર્ષીય આફરીન સાયદના મોત, ૩ને ઇજા. ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ,, વિજય વસાણી અકિલા આટકોટ

(9:27 AM IST)