<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

ખંભાળિયામાં ૨ કલાકમા ૨ ઇંચ વરસાદ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૨ કલાકમા ૨ ઇંચ વરસાદ આજે વહેલી સવારે ૪ થી ૬ વાગ્યા દરમિયાન પડ્યો હતો. જયારે ભાણવડમા પોણો ઇંચ વરસાદ થયો છે.

(9:30 AM IST)