News of Saturday, 6th September 2025
ભુતાનના વડાપ્રધાને અયોધ્યામાં રામમંદિરમાં દર્શન કર્યા અયોધ્યાઃ ભુતાનના વડાપ્રધાન દાસો શેરિંગ ટોબગે ગઈકાલે તેમનાં પત્ની સાથે અયોધ્યા પહોંચ્યા હતા. બન્નેએ અયોધ્યામાં રામમંદિરમાં રામલલાનાં દર્શન કર્યાં હતાં. સવારે ૧૦ વાગ્યે મંદિરમાં પહોંચેલા ભુતાનના વડાએ સમગ્ર પરિસરનો પરિચય મેળવ્યો હતો અને લગભગ બે કલાક મંદિરમાં રહ્યા હતા.

(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
