<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th September 2025

જામનગરમા વરસાદી માહોલ વચ્ચે ભારે પવન : સેવા સદન પાસે વૃક્ષો ક્ષતિગ્રસ્ત : જામનગર શહેરમાં ગઈકાલે રાતથી જ વરસાદી માહોલ વચ્ચે ભારે પવનને લઈને જિલ્લા પંચાયત પાછળ આવેલ સેવા સદન પાસે વૃક્ષો ક્ષતિગ્રસ્ત થયા છે.(અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:08 PM IST)