News of Saturday, 6th September 2025
રાજકોટમાં સવા ઈંચ પાણી પડયું: સીઝનનો કુલ વરસાદ ૨૯.૩૧ ઈંચ રાજકોટઃ શહેરમાં સવારે ૯ થી ૧૧ કલાક સુધી સેન્ટ્રલ ઝોનમાં ૨૭ મીમી, વેસ્ટ ઝોનમાં ૨૮ મીમી, ઇસ્ટ ઝોનમાં ૨૯ મીમી વરસાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયો છે.

(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
