News of Saturday, 6th September 2025
બપોરે ૧:૧૫ વાગ્યે : સાસણ, તાલાળા, મેંદરડા પંથકમાં અડધી કલાક ધોધમાર વરસાદ : ગોરંભાયેલુ વાતાવરણ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સાસણ,તાલાળા અને મેંદરડા બપોરે 12: 30 વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો આ વરસાદ બપોરે 1:15 વાગ્યે ધીમો પડ્યો હતો. જોકે ગોરંભાયેલુ વાતાવરણ યથાવત છે.

(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
