News of Saturday, 6th September 2025
ઉત્તર ગુજરાત, પૂર્વ કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગમાં અવિરત મુશળધાર વરસાદ : અમદાવાદ અને વડોદરામાં પણ હાલ ભારે વરસાદ ચાલુ : ઘણા વિસ્તારોમાં પૂર અને જનજીવન ખોરવાઈ જવાની ગંભીર સંભાવના : ગુજરાત પર પૂરનું સંકટ : ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છમાં આગામી 48 કલાકમાં અતિ ભારે વરસાદની આગાહી : લોકોને સાવચેત રહેવા તંત્રની અપીલ (ન્યૂઝફર્સ્ટ)

(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
