હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th September 2025
રાજકોટમાં મેઘમહેર યથાવત : સવારના 3 કલાકમાં અડધો ઈંચ વરસાદ : મોસમનો કુલ વરસાદ 30.76 ઈંચ પર પહોંચ્યો : શહેરના સેન્ટ્રલ ઝોનમાં 14 મીમી, વેસ્ટ ઝોનમાં 13 મીમી અને ઈસ્ટ ઝોનમાં 11 મીમી વરસાદ નોંધાયો : આંકડા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયા

(1:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
