હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Sunday, 7th September 2025
બોમ્બની ધમકી બાદ મુંબઈ એરપોર્ટ અને શહેરની નાયર હોસ્પિટલમાં રવિવારે સુરક્ષા કડક કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ તંત્ર એલર્ટ થઈ ગયું અને બોમ્બ ડિસ્પોઝલ ટીમોને તાત્કાલિક બંને સ્થળોએ રવાના કરવામાં આવી હતી. જોકે, બોમ્બ ડિસ્પોઝલ ટીમે વ્યાપક શોધખોળ કરી હોવા છતાં, કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બંને સ્થળોએ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
