<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ધ્રોલ - જોડિયા રોડની અતિ દયનીય હાલત : ધ્રોલના ત્રિકોણ બાગથી માવાપર સુધીનો માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો અને વેપારીઓમાં તંત્ર સામે ભારે રોષ : રોડ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓથી મુશ્કેલી : અનેક રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ કુંભકર્ણ નિદ્રામાં (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિયો

(1:05 PM IST)