<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

ભાદર ડેમ-૧ માં નવા નીરની આવક થતા સપાટી ર૯.પપ ફુટે પહોંચી : સૌરાષ્‍ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર ડેમ-૧ માં નવા નીરની આવક થતા પાણીની સપાટી ર૯.પપ ફૂટે પહોંચી છે. ૧૧૮૬ કયુસેક પાણીની આવક થઇ છે

(3:47 PM IST)