<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રવીવારે UPSCની રાજકોટમાં પરીક્ષાઃ ૪ સેન્‍ટરઃ ૯૧૦ ઉમેદવારો આગામી રવીવાર તા. ૧૪ ના UPSC દ્વારા નેબેલ ડીફેન્‍સ એકેડેમી (NA) અને કમ્‍બાઇન ડીફેન્‍સ એકેડમીની રાજકોટમાં પરીક્ષા લેવાશેઃ જેમાં ૪ સેન્‍ટર ઉપર ૯૧૦ ઉમેદવારો પરીક્ષા આપશે કલેકટર દ્વારા પોલીસ બંદોબસ્‍ત તથા સુપરવીઝન અંગે આદેશો.

(3:57 PM IST)