<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th September 2025

રાપરમાં ભારે વરસાદથી મેવાસા ડેમનો પાળો તૂટતાં પાણી ખેતરોમાં ઘૂસ્યા: ધુંવાધાર ૧૯ ઇંચ વરસાદને પગલે કચ્છના રાપરમાં અનેક રસ્તાઓ, પાપડી ધોવાયા છે. અતિ ભારે વરસાદને પગલે મેવાસા ગામના ડેમનો પાળો તૂટતાં ધસમસતા પાણી ખેતરોમાં ઘૂસ્યા છે. પાક ધોવાતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડશે. (વીડિયો: મુકેશ રાજગોર, રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા કચ્છ) : જુઓ વિડીયો

(10:58 PM IST)