<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

જો બધું બરોબર રહ્યું તો મલેશિયામાં આગામી તા. 26 થી 28 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર ASEAN સમિટમાં PM મોદી અને પ્રેસિડેન્ટ ટ્રમ્પની મુલાકાત સંભવિત : બંને નેતાઓની બેઠક પર વિશ્વની નજર : ઝડપથી બદલાતા ભૌગોલિક-રાજકીય સમીકરણો વચ્ચે ચીનના પ્રમુખ શી જિનપિંગ સમિટમાં ભાગ નહીં લે તેવી શક્યતા : વ્હાઈટ હાઉસના સૂત્રોએ ટ્રમ્પના ભાગ લેવાની પુષ્ટિ કરી (ન્યૂઝફર્સ્ટ)

(11:20 AM IST)