<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th September 2025

વિશ્વ રાજકારણમાં અદ્ભુત રાજકીય સંયોગ : જાપાન, ફ્રાન્સ અને નેપાળના વડાપ્રધાનોએ ૨૪ કલાકના ગાળામાં રાજીનામા આપતા સર્જાયું વૈશ્વિક આશ્ચર્ય : વિવિધ રાજકીય કારણોસર પદ છોડ્યું : ફ્રાન્સમાં સરકારના પતન બાદ, નેપાળમાં હિંસક પ્રદર્શનો અને જાપાનમાં આંતરિક રાજકીય ખેંચતાણ બાદ આ ત્રણેય રાજીનામાથી વિશ્વભરમાં રાજકીય સમીકરણો અંગે તર્ક-વિતર્ક શરૂ (ન્યૂઝફર્સ્ટ)

(3:07 PM IST)